પ્રાઇવસી પોલિસી
છેલ્લું અપડેટ: ઓક્ટોબર 2026
1. અમે કયો ડેટા લઈએ છીએ
રજિસ્ટ્રેશન પર: નામ, જન્મ તારીખ, લિંગ, મોબાઇલ, ઈમેલ, ઘાંચી ઓળખ (રાજ્ય, જિલ્લો, ઘાંચી જમાત), દીન અને ફેમિલી સંબંધિત માહિતી, અને તમારી પસંદગી. ફોટો તમારી મરજીથી.
2. ડેટાનો ઉપયોગ
ફક્ત રિશ્તા મેચિંગ, શોધ, વેરિફિકેશન અને નોટિફિકેશન્સ માટે. તમારો ડેટા ક્યારેય વેચવામાં આવશે નહીં, અને માર્કેટિંગ માટે ત્રીજા પક્ષને ક્યારેય આપવામાં આવશે નહીં.
3. તમારા હકો (DPDP Act 2023)
તમે ગમે ત્યારે તમારો ડેટા એક્સપોર્ટ કરી શકો છો, છુપાવી શકો છો, કે ડિલીટ કરી શકો છો — ડેશબોર્ડ → સેટિંગ્સથી. સંમતિ પાછી લેવા પર તમારી પ્રોફાઇલ તરત છુપાઈ જશે.
4. ફોટો અને ID દસ્તાવેજો
પ્રોફાઇલ ફોટા એડમિન મંજૂરી પછી જ દેખાય છે, વોટરમાર્ક સાથે, ડાઉનલોડ બ્લોક. ID/જમાતના દસ્તાવેજો ખાનગી સ્ટોરેજમાં રહે છે — ફક્ત વેરિફિકેશન ટીમ જુએ છે, પબ્લિક URL ક્યારેય બનતો નથી.
5. કુકીઝ
ફક્ત લોગિન સેશન માટે એક સુરક્ષિત કુકી (gr_session). કોઈ જાહેરાત ટ્રેકર નહીં.
6. સંપર્ક
પ્રાઇવસી સંબંધિત પ્રશ્ન: privacy@ghanchirishta.com